Blog

વર્ષ ૨૦૨૪ દરમિયાન નવા નિમણુંક સરકારી નોકરી તથા સરકારી સેવામાંથી નિવૃત્ત કર્મચારીનું સન્માન

શ્રી વાવ થરાદ ચાર પરગણા કેળવણી મંડળ, પાલનપુરમાં આ વર્ષે સરકારી નોકરી મેળવેલ હોય તો તેમનું ઇનામ વિતરણ કાર્યક્રમ દરમિયાન પ્રમાણપત્ર મોમેન્ટ આપી સન્માન કરવાનું છે. તથા સરકારી સેવા આપી ને નિવૃત્ત થયેલ હોય તો જે પણ મિત્રો હોય એમણે પોતાનું પૂરું નામ, હોદ્દો, નોકરીનું સ્થળ, મોબાઈલ નંબર 7046414156 નંબર ઉપર તા. ૨૦/૦૮/૨૦૨૪ સુધીમાં વોટ્સએપ મેસેજ કરીને મોકલી આપશો. તારીખ વિત્યા પછી ધ્યાને લેવામાં આવશે નહિ.

ખાસ નોંધ : આ સન્માન માટે ફક્ત વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ, પાલનપુરના સભ્યો માટે જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *