Blog

કારોબારી સભ્યોની હાજરીમાં મીટીંગનું આયોજન

શ્રી વાવ થરાદ ચાર પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા આજે હોદ્દેદારો, કારોબારી સભ્યોની હાજરીમાં મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગત વર્ષના વાર્ષિક હિસાબો, ચોપડા વિતરણના હિસાબો તથા આગામી ઇનામ વિતરણ – સ્નેહ મિલન કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *